Arrival at Jammu / Katra hotel (on your own). Hotel check-in as per room availability time. Enjoy leisure time. Meals: Dinner | Stay: Jammu / Katra
After breakfast, proceed from Jammu / Katra to Srinagar by AC vehicle. Enjoy the scenic drive to the capital of Jammu & Kashmir. Meals: Breakfast, Dinner | Stay: Srinagar
After breakfast, full-day excursion to Sonmarg. Visit Zero Point and Thajiwas Glacier (Jeep / Horse ride at own cost). Return to Srinagar in the evening. Meals: Breakfast, Lunch, Dinner | Stay: Srinagar
After breakfast, visit Shalimar Bagh, Nishat Bagh, and the famous Shankaracharya Temple. Enjoy a Shikara ride at Dal Lake (at own cost). Meals: Breakfast, Lunch, Dinner | Stay: Srinagar
After breakfast, proceed to Gulmarg. Enjoy the natural beauty, horse riding, and the famous Gondola cable car ride (at own cost). Return to Srinagar by evening. Meals: Breakfast, Lunch, Dinner | Stay: Srinagar
After breakfast, depart for Doodhpathri. After lunch, proceed to Pahalgam. Check in to the hotel upon arrival. Meals: Breakfast, Lunch, Dinner | Stay: Pahalgam
After breakfast, visit Aru, Baisaran, and Chandanwadi by local union vehicle / taxi (at own cost). Return to hotel in Pahalgam. Meals: Breakfast, Lunch, Dinner | Stay: Pahalgam
After lunch, proceed from Pahalgam to Jammu / Katra. Arrival and transfer to hotel. Meals: Breakfast, Lunch, Dinner | Stay: Katra
Early morning proceed for Vaishnodevi Temple Darshan — one of the most sacred pilgrimages. Travel by walk / horse / palki / helicopter (at own cost). Return to hotel by evening. Meals: Breakfast, Dinner | Stay: Katra
After breakfast, check out from hotel and proceed to Jammu / Katra railway station to board train for your hometown (on own arrangement). Tour ends. Meals: Breakfast | Stay: —
જમ્મુ/કટરા હોટેલ પર (સ્વખર્ચે) આગમન. હોટેલ ચેક-ઇન (ચેક-આઉટ સમય મુજબ રૂમ મળશે). સ્વેચ્છા વિહાર. Meals: D Stay: જમ્મુ / કટરા
સવારે જમ્મુ / કટરા થી પ્રવાસીની સંખ્યા મુજબ A.C. વાહન દ્વારા શ્રીનગર (અંદાજીત ૩૦૦ કિ.મી., ૯ કલાક) જવા પ્રયાણ. Meals: B / D Stay: શ્રીનગર
સવારે ચા-નાસ્તા બાદ સોનમર્ગની મુલાકાત. ઝીરો પોઈન્ટ, થાઝીવાસ ગ્લેશિયર ની મુલાકાત, જીપ / ઘોડેસવારી (સ્વખર્ચે). સાંજે શ્રીનગર પરત. Meals: B / L / D Stay: શ્રીનગર
સવારે ચા-નાસ્તા બાદ શાલીમારબાગ, નિશાતબાગ, શંકરાચાર્ય મંદિરની મુલાકાત. દાલલેકમાં શિકારાની સહેલ (સ્વખર્ચે). Meals: B / L / D Stay: શ્રીનગર
સવારે ચા-નાસ્તા બાદ ગુલમર્ગની મુલાકાત. ઘોડેસવારી અને ગંડોલા રાઈડ (રોપવે) નો આનંદ (સ્વખર્ચે). સાંજે શ્રીનગર પરત. Meals: B / L / D Stay: શ્રીનગર
સવારે ચા-નાસ્તા બાદ દૂધપથરીની મુલાકાત. બપોરે ભોજન બાદ પહેલગામ જવા પ્રયાણ. Meals: B / L / D Stay: પહેલગામ
સવારે ચા-નાસ્તા બાદ યુનિયન વાહન દ્વારા આરૂ, બાઈસરન, ચંદનવાડી (સ્વખર્ચે ટેક્સી/જીપ) ની મુલાકાત. હોટેલ પરત અને આરામ. Meals: B / L / D Stay: પહેલગામ
બપોરે ભોજન બાદ પહેલગામ થી જમ્મુ / કટરા તરફ પ્રયાણ. સાંજે આગમન. Meals: B / L / D Stay: કટરા
વહેલી સવારે શ્રી વૈષ્ણોદેવી માતાનાં દર્શન માટે રવાના. પ્રવાસીઓની અનુકૂળતા મુજબ પગે / ઘોડા / ડોલી / હેલીકોપ્ટર (સ્વખર્ચે). Meals: B / D Stay: કટરા
વહેલી સવારે ચા-નાસ્તા બાદ જમ્મુ / કટરા રેલ્વે સ્ટેશન જવા રવાના. પ્રવાસીની અનુકૂળતા મુજબ સ્વખર્ચે હોમ ટાઉન જવા રવાના. Meals: B Stay: પ્રવાસ પૂર્ણ
દરેક જગ્યાએ રૂમની સાઈઝ 10’x11′ ફુટ હશે. શ્રીનગર હોટલ રહેઠાણની યોગ્યતા પહેલગામ/સોનમર્ગની સરખામણી કરવી નહીં. રૂમની અછત હોય તો અન્ય હોટલમાં રૂમ જારી થશે.
પ્રવાસી સંખ્યા મુજબ A.C. વાન ઉપલબ્ધ રહેશે, પરંતુ પર્વતીય વિસ્તારમાં A.C. બંધ રહેશે.
શ્રીનગર, પહેલગામ: સવાર-નાસ્તો, બપોર-ભોજન અને સાંજ-ભોજન B2B દેવ હોસ્પિટાલિટી કિચનમાંથી. ગુલમર્ગ, સોનમર્ગ, કટરા, જમ્મુ: બ્રેકફાસ્ટ અને ડિનર હોટલમાંથી, લંચ શક્યતા પ્રમાણે કંપની દ્વારા.
would be more than happy to help you. Our team advisor are 24/7 at your service to help you.
By continuing, you agree to the privacy policy.